C

CNG

કેબિનેટે ₹23,731 કરોડની ‘ગોબરધન’ યોજનાને આપી મંજૂરી, ખેડૂતોને સશક્ત બનાવવાની સાથે બાયોગેસ ક્ષેત્રને મળશે વેગ

કેબિનેટે ₹23,731 કરોડની ‘ગોબરધન’ યોજનાને આપી મંજૂરી, ખેડૂતોને સશક્ત બનાવવાની સાથે બાયોગેસ ક્ષેત્રને મળશે વેગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે ₹23,731 કરોડના કુલ ખર્ચ સાથે ‘ગોબરધન’ (નેશનલ સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ)ને મંજૂરી આપી છે. આ યોજનાનો હેતુ બાયોગેસ ક્ષેત્રને મજબૂત બનાવવાની સાથે ખેડૂતોને સશક્ત બનાવવાનો અને દેશમાં સર્ક્યુલર બાયોઇકોનોમીને પ્રોત્સાહન આપવાનો છે.

Growth Now News
અદાણી CNG ફરી મોંઘું, પ્રતિ કિલો રૂ. 2.24નો ભાવ વધારો

અદાણી CNG ફરી મોંઘું, પ્રતિ કિલો રૂ. 2.24નો ભાવ વધારો

ગુજરાતમાં CNG વાહનચાલકોને વધુ એક વખત મોંઘવારીનો ફટકો લાગ્યો છે. અદાણી CNGએ પ્રતિ કિલો રૂ. 2.24નો ભાવ વધારો જાહેર કરતા હવે CNGનો નવો ભાવ રૂ. 86.1 પ્રતિ કિલો થયો છે. સતત વધતા ભાવોને કારણે સામાન્ય વાહનચાલકોમાં ચિંતા વધી રહી છે.

Rahul Desai
વડોદરામાં ફરી ગેસ મોંઘો, CNG 83.95 અને PNG 51.74 રૂપિયા થયો

વડોદરામાં ફરી ગેસ મોંઘો, CNG 83.95 અને PNG 51.74 રૂપિયા થયો

Vadodaraમાં ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો થયો છે. Vadodara Gas Limitedએ છેલ્લા પાંચ મહિનામાં બીજી વખત દર વધારતા સામાન્ય લોકોના ખિસ્સા પર વધુ ભાર પડ્યો છે. નવા દર મુજબ હવે શહેરમાં CNG 83.95 રૂપિયા પ્રતિ કિલો અને PNG 51.74 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે મળશે.

Rahul Desai