B

BrahMos Missile

Delhi : યુદ્ધજહાજો માટે બ્રહ્મોસ લોન્ચર અને ફાયર કંટ્રોલ સિસ્ટમની ડિલ, 661 કરોડ રૂપિયાનો થશે ખર્ચ

Delhi : યુદ્ધજહાજો માટે બ્રહ્મોસ લોન્ચર અને ફાયર કંટ્રોલ સિસ્ટમની ડિલ, 661 કરોડ રૂપિયાનો થશે ખર્ચ

Delhi : મંત્રાલયે બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે યુદ્ધજહાજો માટે બ્રહ્મોસ ફાયર કંટ્રોલ સિસ્ટમ અને લોન્ચરની ખરીદી માટે ₹661.50 કરોડનો કરાર કર્યો છે.

Kunjan Shukal
PM મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસે મોટી સફળતા, બ્રહ્મોસ-અસ્ત્ર મિસાઈલ સહિત 20 મહત્વપૂર્ણ કરારો પર સહમતી

PM મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસે મોટી સફળતા, બ્રહ્મોસ-અસ્ત્ર મિસાઈલ સહિત 20 મહત્વપૂર્ણ કરારો પર સહમતી

India Indonesia Defence Agreement: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઈન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ મળી છે. જકાર્તામાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશોએ કુલ 20 મહત્વપૂર્ણ સમજૂતીઓ અને સહયોગ કરારો પર સહમતી વ્યક્ત કરી છે. જકાર્તાના પ્રેસિડેન્ટિયલ પેલેસમાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિએ પ્રોટોકોલ તોડીને વ્યક્તિગત રીતે...

Rupin Bakraniya
ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ મિસાઇલ સપ્લાયનો કરાર, સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને મળશે નવી દિશા

ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ મિસાઇલ સપ્લાયનો કરાર, સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને મળશે નવી દિશા

India-Indonesia Relationship: ભારતે મંગળવારે ઇન્ડોનેશિયા સાથે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની સપ્લાય માટે મહત્વપૂર્ણ કરાર કર્યો છે. આ કરારથી એક તરફ ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના મહત્વપૂર્ણ દેશ ઇન્ડોનેશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનશે તો બીજી તરફ ભારતના સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને પણ મોટો પ્રોત્સાહન મળશે.

Growth Now News
રાફેલ બ્રહ્મોસથી સજ્જ હશે! વાયુસેના પ્રમુખ માંગણીઓ સાથે ફ્રાન્સ પહોંચ્યા, 114 ફાઇટર જેટ માટેના ડીલને મંજૂરી આપશે!

રાફેલ બ્રહ્મોસથી સજ્જ હશે! વાયુસેના પ્રમુખ માંગણીઓ સાથે ફ્રાન્સ પહોંચ્યા, 114 ફાઇટર જેટ માટેના ડીલને મંજૂરી આપશે!

India France Rafale Deal: ભારત અને ફ્રાન્સ વચ્ચે 114 રાફેલ ફાઇટર પ્લેનના મેગા ડીલ અંગે એક મોટી અપડેટ આવી છે. ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે એર ચીફ માર્શલ એપી સિંહ ફ્રાન્સના ત્રણ દિવસના પ્રવાસે છે. અહીં તેઓ રફાલનું ઉત્પાદન કરતી કંપની દસોલ્ટ એવિએશન સહિત સંરક્ષણ ઉદ્યોગના મુખ્ય અધિકારીઓને મળશે. અહેવાલ છે કે ભારત ટૂંક સમયમાં આ 114 રાફેલ ફાઇટર જેટની...

Rupin Bakraniya