હ

હોસ્ટેલ

ગુરુ રવિદાસજીની 650મી જન્મજયંતિ: ગુજરાત સરકાર રૂ.231 કરોડથી વધુના પ્રકલ્પો માટે પ્રતિબદ્ધ

ગુરુ રવિદાસજીની 650મી જન્મજયંતિ: ગુજરાત સરકાર રૂ.231 કરોડથી વધુના પ્રકલ્પો માટે પ્રતિબદ્ધ

Gujarat Rs 231 Crore Guru Ravidas Projects: 15મી ગુજરાત વિધાનસભાના 9મા સત્રના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભાના નિયમ-44 અંતર્ગત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 650મી...

Rupin Bakraniya
જૂનાગઢની આલ્ફા વિદ્યાસંકુલમાં વાલીઓનો હોબાળો, વિદ્યાર્થીઓની કાળજી અંગે ગંભીર આક્ષેપો

જૂનાગઢની આલ્ફા વિદ્યાસંકુલમાં વાલીઓનો હોબાળો, વિદ્યાર્થીઓની કાળજી અંગે ગંભીર આક્ષેપો

Alpha Vidyasankul Junagadh Hostel Complaint: જૂનાગઢમાં CET અંતર્ગત ચાલતી આલ્ફા વિદ્યાસંકુલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈને કેટલાક વાલીઓએ ગંભીર ફરિયાદો કરી છે. આ ફરિયાદોને લઈને વાલીઓ સંસ્થાના હોસ્ટેલ ખાતે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓની યોગ્ય કાળજી લેવામાં આવતી ન હોવાના આક્ષેપો કર્યા હતા. વિદ્યાર્થીઓને માર મારવાના વાલીઓના આક્ષેપ વાલીઓના જણાવ્યા મુજબ, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરવામાં આવતી હોવાની ફરિયાદો...

Rupin Bakraniya
ભારે વરસાદથી સુમનદીપ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાણી ભરાયા, 150 લોકોને સલામત સ્થળે ખસેડાયા

ભારે વરસાદથી સુમનદીપ યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાણી ભરાયા, 150 લોકોને સલામત સ્થળે ખસેડાયા

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જતાં મધ્યરાત્રિએ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરસાદના કારણે હોસ્ટેલ પરિસરમાં પાણીનું સ્તર ઝડપથી વધતાં વિદ્યાર્થીઓ અને અન્ય રહેવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

Growth Now News