
IPL 2027 Trade: BCCIએ હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહની ટ્રેડ ડીલને મંજૂરી આપી છે. હાર્દિક પંજાબ કિંગ્સમાં અને અર્શદીપ મુંબઈ ઈન્ડિયન્સમાં રમશે. જાણો ડિટેલ્સ.

IPL 2027: IPL આગામી સીઝન પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહના ટ્રેડની ચર્ચા તેજ બની છે. ટીમ વચ્ચે ટ્રેડની વાતચીત અંતિમ તબક્કામાં છે.

Hardik Pandya: શુભમન ગિલે હાર્દિક પંડ્યાની વાપસી અંગે વાત કરતાં જણાવ્યું કે ભારતીય ટીમ આગામી વનડે વર્લ્ડકપ પહેલાં તેના પરત ફરવાની રાહ જોઈ રહી છે.

IPL 2027 પહેલા મુંબઈ ઈન્ડિયન્સના હેડ કોચ તરીકે મહેલા જયવર્ધનેએ રાજીનામું આપી દીધું છે. ફ્રેન્ચાઈઝીએ શનિવાર 17 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા દ્વારા આ જાહેરાત કરી.

Hardik Pandya: હાર્દિક પંડ્યાને નવી ઈજા થઈ છે. તે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ન્યુઝીલેન્ડ T20 સિરીઝમાં પણ તેની ભાગીદારી અસંભવિત માનવામાં આવે છે.