
PM Modi Paris Space Summit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પેરિસમાં યોજાયેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પેસ સમિટને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે ફ્રાન્સ સહિત વિશ્વભરના દેશોને ભારતના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મજબૂત નીતિગત વાતાવરણને કારણે ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર નવી પેઢીના ઇનોવેટર્સની પ્રતિભા અને ઊર્જાનો લાભ લઈ રહ્યું છે. જેના કારણે વૈશ્વિક સ્તરે ભારતનું નેતૃત્વ વધુ મજબૂત બની રહ્યું છે. આ વાત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહી હતી.

PM Modi India Manufacturing Ecosystem: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ભારતીય સમુદાયને સંબોધતા જણાવ્યું હતું કે ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે દેશ આજે 'ચિપ્સથી શિપ્સ સુધી' મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઉભું કરી રહ્યો છે અને વૈશ્વિક ટેક્નોલોજી ક્ષેત્રમાં આગેવાની મેળવવા માટે 6G ટેક્નોલોજી પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. વડાપ્રધાને જણાવ્યું...