સ

સુરત સિવિલ હોસ્પિટલ

Surat Civil Hospital : સુરત સિવિલમાં 10 બેડનું રેસ્પિરેટરી ICU શરૂ, દર્દીઓને મળશે વિનામૂલ્યે સારવાર

Surat Civil Hospital : સુરત સિવિલમાં 10 બેડનું રેસ્પિરેટરી ICU શરૂ, દર્દીઓને મળશે વિનામૂલ્યે સારવાર

Surat Civil Hospital : સુરતના આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શ્વાસની ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે 10 બેડનું આધુનિક રેસ્પિરેટરી ICU શરૂ.

Vivek Shah
Surat News: શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ, આરોગ્ય વિભાગના એક્શન પ્લાન પર સવાલ

Surat News: શહેરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ, આરોગ્ય વિભાગના એક્શન પ્લાન પર સવાલ

Surat News: સુરતમાં દિવસેને દિવસે રોગચાળો વકરી રહ્યો હોવાની સ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

Kunjan Shukal
Surat News: રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં વધુ એક મહિલા ડોક્ટરની ધરપકડ

Surat News: રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં વધુ એક મહિલા ડોક્ટરની ધરપકડ

Surat News: સુરત સિવિલ મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર ડો. હર્ષ પંડ્યાના આત્મહત્યા કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે.

Kunjan Shukal
Surat Civil Fire News :  સુરત સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં લાગી આગ, ફાયર ટીમે સમયસર આગ પર કાબૂ મેળવ્યો

Surat Civil Fire News : સુરત સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં લાગી આગ, ફાયર ટીમે સમયસર આગ પર કાબૂ મેળવ્યો

Surat Civil Fire News : સુરતની સિવિલ હોસ્પિટલના નવજાત શિશુ સઘન સારવાર વિભાગ (NICU)માં આગ લાગવાની ઘટના સામે આવી છે.

Vivek Shah
Surat Civil Hospital News : ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ, બે મહિનાથી ફરાર બે મહિલા ડોક્ટરને પોલીસે ઝડપી પાડી

Surat Civil Hospital News : ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસ, બે મહિનાથી ફરાર બે મહિલા ડોક્ટરને પોલીસે ઝડપી પાડી

Surat Civil Hospital News : સુરત સિવિલ હોસ્પિટલના ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાતના કેસમાં ખટોદરા પોલીસે કાર્યવાહી કરતાં બે મહિલા ડોક્ટરોની ધરપકડ કરી છે.

Vivek Shah