
WhatsApp: 1 ઓક્ટોબરથી વોટ્સએપ યુઝર્સ માટે એક મોટો ફેરફાર છે. મેટા વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ માટે મેસેજિંગ ફીમાં ચાર્જ કરશે. જાણો આ નિયમ કોના માટે છે.

Telegram Domain: મેસેજિંગ પ્લેટફોર્મ Telegram હવે માત્ર ચેટિંગ, ગ્રુપ અને ચેનલ સુધી સીમિત રહેવાને બદલે ડિજિટલ પબ્લિશિંગ અને વેબસાઇટ પ્લેટફોર્મ તરીકે પણ આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે. Telegramના ફાઉન્ડર અને CEO પાવેલ દુરોવે કંપનીની નવી યોજનાની માહિતી આપતા જણાવ્યું છે કે Telegramએ .gram ટોપ-લેવલ ડોમેન માટે અરજી કરી છે. જો આ ડોમેનને મંજૂરી મળે છે, તો Telegramના યુઝર્સ માટે...

Meta Government Meeting: સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર વધતી સુરક્ષા સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે મેટા (Meta) પાસેથી જવાબ માંગવા તૈયાર થઈ છે. 5 ઓગસ્ટે ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) દ્વારા મેટાના ટોચના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં ખાસ કરીને બાળ યૌન શોષણ સામગ્રી (CSAM) સામે મેટાએ લીધેલા પગલાં, WhatsAppના પ્રસ્તાવિત...

મેટાની માલિકીની મેસેજિંગ એપ WhatsApp હજારો યુઝર્સને સોમવારે અચાનક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી કે તેમના એકાઉન્ટ કોઈ પૂર્વ સૂચના વિના બંધ થઈ ગયા છે અને તેઓ એપના કેટલાક ફીચર્સનો ઉપયોગ કરી શકતા નથી.