
Reliance Industries Q2 Results: દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળાનાં પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આ વખતે અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક નફો નોંધાવ્યો છે.

Jio Platforms IPO: ધીરુભાઈ અંબાણીના વતન ચોરવાડમાં જિયો પ્લેટફોર્મ્સના પબ્લિક ઈશ્યૂના 21 ટકાથી વધુ પ્રીમિયમ સાથે થયેલા લિસ્ટિંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Reliance Industries : ભારતની સૌથી મોટી માર્કેટ-વેલ્યુ ધરાવતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફરી એકવાર સ્થાનિક બોન્ડ માર્કેટમાંથી મોટું ફંડ એકત્ર કરવા જઈ રહી છે.