
Raksha Bandhan Police Ahmedabad: રક્ષાબંધન પર્વ નિમિત્તે અમદાવાદના સિટીએમ વિસ્તાર નજીક આવેલી અર્ચના વિદ્યાલય અને ઉદગમ વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા ખોખરા પોલીસ સ્ટેશન ખાતે અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. શાળાની...

Raksha Bandhan 2026: ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને સંબંધનું પ્રતિક રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 28 ઓગસ્ટ, શુક્રવારે ઉજવવામાં આવશે.

Kamar Mohsin Sheikh Rakhi to PM Modi: રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદમાં રહેતી પાકિસ્તાની મૂળની મુસ્લિમ મહિલા કમર મોહસિન શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી અને લાગણીસભર પત્ર મોકલ્યો છે.

BJP Mahila Morcha Rakhi Narendra Modi: ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ભાજપા મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયાએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘...

રક્ષાબંધનનો તહેવાર હવે માત્ર સગા ભાઈ-બહેન પૂરતો સીમિત રહ્યો નથી. દેશની સરહદો પર પોતાના પરિવારથી દૂર રહીને દેશવાસીઓની રક્ષા કરતા સૈનિકો સુધી પણ બહેનોનો પ્રેમ અને લાગણી પહોંચી રહી છે. સરહદ પર ફરજ બજાવતા જવાનો અને અધિકારીઓને શુભેચ્છા સંદેશ સાથે બહેનો રાખડીઓ મોકલીને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરી રહી છે.