
Gandhinagar : ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. સંગઠન પ્રભારી તરૂણ ચુઘ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા પ્રભારીઓ, હોદ્દેદારો હાજર રહ્યા.

BJP : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને સંગઠનમાં મહત્વપૂર્ણ નિમણૂકો જાહેર કરી છે. જાહેર કરાયેલા આ પત્ર મુજબ વિવિધ રાજ્યોમાં સંગઠન મજબૂત કરવા માટે અલગ-અલગ સંગઠનાત્મક જવાબદારીઓ સોંપાઈ.

BJP : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવા પ્રદેશ પ્રભારી અને સહ-પ્રભારીઓની નિમણૂક કરી છે.

દેશના કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી અશ્વિની વૈષ્ણવના જન્મદિવસ નિમિત્તે દેશભરના અનેક રાજકીય નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. વિવિધ કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને સફળ જાહેર જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.