
Surat Bus Fire: શહેરમાં સિટી બસમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સહારા દરવાજા પાસે બ્રિજ નીચે પસાર થઈ રહેલી SMCની સિટી બસમાં અચાનક આગ ફાટી નીકળી.

Fire In Bus : ગ્રેટર નોઈડા-નોઈડા એક્સપ્રેસવે પર મંગળવારે મોટો અકસ્માત સર્જાયો હતો. નોઈડાથી આગ્રા તરફ જઈ રહેલી એક ઝડપી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

સુરતમાં શ્રીરામ ટ્રાવેલ્સની બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસીબે બસમાં સવાર તમામ 21 લોકોનો આબાદ બચાવ થયો છે અને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, સુરતથી રાજસ્થાનના રામસીન જઈ રહેલી શ્રીરામ ટ્રાવેલ્સની બસ કોસંબા-ધામરોડ રોડ પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન શિવ શક્તિ નજીક પહોંચતા બસમાં અચાનક આગ લાગી હતી.