દ

દારૂ જપ્ત

Sanand Liquor Seizure: સાણંદમાં દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, ₹1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત

Sanand Liquor Seizure: સાણંદમાં દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, ₹1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત

Sanand Liquor Seizure: ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Rupin Bakraniya
અમદાવાદમાં પ્રોહીબિશન ડ્રાઈવઃ 4 દિવસમાં 437 કેસ, 11,497 વિદેશી દારૂની બોટલ જપ્ત

અમદાવાદમાં પ્રોહીબિશન ડ્રાઈવઃ 4 દિવસમાં 437 કેસ, 11,497 વિદેશી દારૂની બોટલ જપ્ત

Ahmedabad Prohibition Drive: અમદાવાદ શહેર પોલીસ દ્વારા દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ પ્રોહીબિશન ડ્રાઈવમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તા. 18 ઓગસ્ટથી 21 ઓગસ્ટ 2026 દરમિયાન શહેરના...

Rupin Bakraniya
જામનગર પોલીસે જપ્ત કરાયેલા ₹25.92 લાખના દારૂનો કર્યો નાશ, 6,157 બોટલનો નિકાલ

જામનગર પોલીસે જપ્ત કરાયેલા ₹25.92 લાખના દારૂનો કર્યો નાશ, 6,157 બોટલનો નિકાલ

જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધ્રોલ ખાતે પોલીસની હાજરીમાં ધ્રોલ અને જોડિયા પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે ₹25.92 લાખની કિંમતના દારૂનો નિકાલ કરવામાં આવ્યો.

Rahul Desai
અમદાવાદના શાહપુરમાં દારૂના ઠેકાણા પર PCBનો દરોડો, ₹1.56 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના શાહપુરમાં દારૂના ઠેકાણા પર PCBનો દરોડો, ₹1.56 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર દારૂના વેચાણ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે PCB (પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા શાહપુર વિસ્તારમાં પ્રોહિબિશન કેસમાં દરોડો પાડી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ખાલી બોટલો, બોટલના બુચ અને સ્ટીકર સહિત કુલ ₹1,56,410નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Rahul Desai