
Arvalli News : અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગોવિંદપુર ગામની સીમમાં જમીન વિવાદને લઈને મારામારીની ઘટના સામે આવી છે.

Bharuch : આ ઉપરાંત ગામમાં પશુઓ માટે પણ યોગ્ય જગ્યા ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત હોવાનું ગ્રામજનોનું કહેવું છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં જમીન વિવાદને લઈને કાજી પરિવારના બે પક્ષ વચ્ચે હિંસક અથડામણ થયાનો મામલો સામે આવ્યો છે. ડુંડવાડા ગામની જમીનના માલિકી હક અને ખેડાણના મુદ્દે ઇરફાન ઉર્ફે નન્નુ કાજી પક્ષ અને નિશારભાઈ કાજી પક્ષ સામસામે આવી ગયા હતા. આ મામલે બંને પક્ષે મેઘરજ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવી છે.

Rajkot Double Murder Case: શહેરમાં કૌટુંબિક જમીનના ભાગબટાવ અને પૈસાની લેતીદેતીનો લાંબા સમયથી ચાલતો વિવાદ અંતે લોહિયાળ ઘટનામાં ફેરવાયો છે. સોમનાથ સોસાયટી-2 નજીક મધરાત્રે થયેલી અથડામણમાં ભત્રીજાએ છરી વડે હુમલો કરતાં બે કાકાના મોત થયા છે, જ્યારે પરિવારનો અન્ય એક સભ્ય ગંભીર રીતે ઘાયલ થયો છે. સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસના જણાવ્યા મુજબ, મૃતકોની ઓળખ સુરેશ ધોળકીયા...