ચ

ચૂંટણી 2026

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા ભાજપમાં સેન્સ પ્રક્રિયા, OBC બેઠક માટે દાવેદારોનું લોબિંગ તેજ

ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા ભાજપમાં સેન્સ પ્રક્રિયા, OBC બેઠક માટે દાવેદારોનું લોબિંગ તેજ

Gandhinagar Municipal Corporation Election: ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 21 સપ્ટેમ્બરના રોજ ભાજપના ત્રણ નિરીક્ષકો ગાંધીનગર...

Rupin Bakraniya
માંજલપુર પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ છલકાયો, વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી કતારો

માંજલપુર પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ છલકાયો, વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી કતારો

વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ છે. વહેલી સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન શરૂ થતાં જ વિવિધ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી હતી અને લોકોએ લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

Growth Now News
વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને ઉમેદવાર જાહેર કર્યા, 30 જુલાઈએ મતદાન

વડોદરા: માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને ઉમેદવાર જાહેર કર્યા, 30 જુલાઈએ મતદાન

વડોદરા: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીષ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કરીને તેમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. માંજલપુર બેઠકના ધારાસભ્ય અને ભાજપના દિગ્ગજ નેતા યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે પેટાચૂંટણી જાહેર કરી છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારી...

Rupin Bakraniya
અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું, 'મમતા બેનર્જીના ચેલા બાબરી મસ્જિદનું પુનઃનિર્માણ કરવા માંગે છે...'

અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું, 'મમતા બેનર્જીના ચેલા બાબરી મસ્જિદનું પુનઃનિર્માણ કરવા માંગે છે...'

West Bengal election 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુરના રાણીગંજમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે મમતા બેનર્જી સરહદ પર વાડ માટે જમીન નથી આપી રહ્યા અને બંગાળમાં ઘૂસણખોરી માટે BSF પર આરોપ લગાવી રહ્યા છે. રેલીને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, 'તમારે લોકોએ નિર્ભયતાથી અને કોઈપણ અવરોધ...

Growth Now News