ક

કરણ જોહર

Prince William: પ્રિન્સ વિલિયમે ધર્મા પ્રોડક્શન્સ સ્ટુડિયોની લીધી મુલાકાત, સૈફ-કરીનાએ કર્યું સ્વાગત

Prince William: પ્રિન્સ વિલિયમે ધર્મા પ્રોડક્શન્સ સ્ટુડિયોની લીધી મુલાકાત, સૈફ-કરીનાએ કર્યું સ્વાગત

Prince William: પ્રિન્સ વિલિયમ મુંબઈમાં કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા હતા. સૈફ અલી ખાન અને કરીના કપૂરે 'કભી ખુશી કભી ગમ'નાં ગીતો સાથે તેમનું સ્વાગત કર્યું.

Nancy Shukal
Kareena Kapoor: 25 વર્ષ બાદ કરીના કપૂર અને ઋતિક રોશનનું રીયુનિયન! ફિલ્મમાં એકસાથે મળશે જોવા?

Kareena Kapoor: 25 વર્ષ બાદ કરીના કપૂર અને ઋતિક રોશનનું રીયુનિયન! ફિલ્મમાં એકસાથે મળશે જોવા?

Kareena Kapoor: ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'ની લોકપ્રિય જોડી કરીના કપૂર અને ઋતિક રોશન 25 વર્ષ બાદ ફરી સાથે જોવા મળી શકે છે. કરણ જોહરના ટીઝરે ફેન્સમાં ઉત્સાહ વધાર્યો.

Nancy Shukal
Rashmika Mandanna: રશ્મિકા અને વિજયના સંબંધો પર સવાલ કરનારાઓને કરણ જોહરે આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- પરિવારને વચ્ચે ન લાવો

Rashmika Mandanna: રશ્મિકા અને વિજયના સંબંધો પર સવાલ કરનારાઓને કરણ જોહરે આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- પરિવારને વચ્ચે ન લાવો

Rashmika Mandanna: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના સંબંધો પર થઈ રહેલી ટીકાઓ વચ્ચે કરણ જોહર તેમના સમર્થનમાં આવ્યા. કરણ જોહરે કહ્યું, પરિવારને નિશાન ન બનાવો.

Nancy Shukal
Rashmika Mandanna અને વિજય કરણ જોહરના શોના બનશે મહેમાન, કોફી વિથ કરણ 9માં કરશે અનેક ખુલાસા

Rashmika Mandanna અને વિજય કરણ જોહરના શોના બનશે મહેમાન, કોફી વિથ કરણ 9માં કરશે અનેક ખુલાસા

Rashmika Mandanna અને વિજય દેવરકોંડા કરણ જોહરના પોપ્યુલર ચેટ શો "કોફી વિથ કરણ 9" ના બીજા એપિસોડમાં એકસાથે જોવા મળશે. આ નવા એપિસોડનો પ્રોમો રિલીઝ થયો છે.

Nancy Shukal
Salman Khan અને શાહરૂખ ખાન ફરી સાથે કરશે કામ? કરણ જોહરે જાહેર કરી સૌથી મોટી ઈચ્છા

Salman Khan અને શાહરૂખ ખાન ફરી સાથે કરશે કામ? કરણ જોહરે જાહેર કરી સૌથી મોટી ઈચ્છા

Salman Khan: "કોફી વિથ કરણ" સીઝન 9 ના પહેલા એપિસોડમાં કરણ જોહરે પોતાની સૌથી મોટી ઈચ્છા શેર કરી. તેને શાહરૂખ ખાન અને સલમાન ખાનને ફરીથી દિગ્દર્શિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

Nancy Shukal
Salman Khan:"કોફી વિથ કરણ"ની છેલ્લી સીઝન રહેશે ખૂબ જ ખાસ, સલમાન ખાન મળશે જોવા, જુઓ VIDEO

Salman Khan:"કોફી વિથ કરણ"ની છેલ્લી સીઝન રહેશે ખૂબ જ ખાસ, સલમાન ખાન મળશે જોવા, જુઓ VIDEO

Salman Khan: "કોફી વિથ કરણ"ની સીઝન 9 માં સલમાન ખાન પ્રથમ મહેમાન છે. કરણ જોહરનો ચેટ શો 14 ઓક્ટોબરે પ્રીમિયર થવાનો છે. પ્રીમિયર પહેલા શોનો નવો પ્રોમો સામે આવ્યો છે.

Nancy Shukal
Karan Joharએ ફિલ્મની જાહેરાત કરી, પહેલા RAW ચીફની સ્ટોરીની રિલીઝ ડેટ જાહેર

Karan Joharએ ફિલ્મની જાહેરાત કરી, પહેલા RAW ચીફની સ્ટોરીની રિલીઝ ડેટ જાહેર

Karan Johar: બોલીવુડ ફિલ્મ મેકર કરણ જોહર RAW ચીફ રામેશ્વર નાથ કાવ પર તેમની પહેલી ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. તેમણે RAW ની 58મી વર્ષગાંઠ નિમિત્તે આ ફિલ્મની જાહેરાત કરી.

Nancy Shukal