
Punjapadar Underpass Liliya: લીલીયા તાલુકાના પુંજાપાદર રેલવે ફાટક નંબર 42-C પર લાંબા સમયથી ચાલી રહેલા અવરજવરના પ્રશ્નનો હવે ઉકેલ આવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. આ ફાટક પર અંડરપાસ બનાવવાની...

Amreli જિલ્લામાં દારૂની હેરાફેરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાબરા તાલુકાના ઉટવડ નજીકથી બાબરા પોલીસે વિદેશી દારૂ ભરેલી એક એમ્બ્યુલન્સ ઝડપી પાડી છે.

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય લોકમેળાને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ ભવ્ય લોકમેળા માટે તંત્રે બ્લુપ્રિન્ટ તૈયાર કરી તમામ જરૂરી વ્યવસ્થાઓને અંતિમ રૂપ આપવાનું શરૂ કર્યું છે. દર વર્ષે લાખો લોકો આ મેળાની મુલાકાત લેતા હોવાથી આ વખતે ખાસ કરીને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે.