
Neeraj Yadav: ભારતીય રમત જગતમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયન પેરા ગેમ્સમાં 3 ગોલ્ડ મેડલ જીતનારા અનુભવી ભારતીય ખેલાડી નીરજ યાદવે આત્મહત્યા કરી છે.

Asian Games 2026: એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં ભારત માટે વધુ એક સારા સમાચાર છે. ભારતીય ટીમે મિક્સ્ડ 4x400 મીટર રિલેમાં શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો.

Seema Kumari: ભારતીય વિમેન્સ ખેલાડી સીમાએ એશિયન ગેમ્સ 2026માં એથ્લેટિક્સમાં ભારતનો પહેલો મેડલ જીત્યો છે. તેણે 10,000 મીટર રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Mansi Shelar Sardar Patel Junior Award: વડોદરાની યુવા એથ્લીટ માનસી શ્રીકાંત શેલારને તેમની ઉત્કૃષ્ટ રમતગમત સિદ્ધિઓ બદલ પ્રતિષ્ઠિત સરદાર પટેલ જુનિયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે યોજાયેલા શક્તિદૂત 2.0 યોજનાના શુભારંભ પ્રસંગે માનસીને એથ્લેટિક્સ ક્ષેત્રમાં વર્ષ 2018-19 માટે ‘આઉટસ્ટેન્ડિંગ સ્પોર્ટ્સપર્સન ઓફ ધ યર’ તરીકે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 799 રમતવીરોનું સન્માન ગાંધીનગર ખાતે યોજાયેલા ભવ્ય...

CWG 2026 India Medal Tally: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 ભારત માટે એક શાનદાર ઘટના હતી. ભારતીય ખેલાડીઓએ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું. ભારતે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 39 મેડલ જીત્યા હતા. આ મેડલ ટેલીમાં ફક્ત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને કેનેડા જ ભારતથી આગળ નીકળી ગયા હતા. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તી, બેડમિન્ટન અને હોકી જેવી...

કોમનવેલ્થ ગેમ્સ 2026નો સાતમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. ભારતીય ખેલાડીઓએ એથ્લેટિક્સમાં ત્રણ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. પુરુષોની લોંગ જમ્પમાં મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પેરા એથ્લેટિક્સની પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ અને મોહમ્મદ બાસિલે સિલ્વર મેડલ જીતી ઐતિહાસિક સફળતા મેળવી હતી.