
Subhash Chandra NCLT: એચડીએફસી બેંક એસેલ ગ્રુપના સ્થાપક સુભાષ ચંદ્રાને વ્યક્તિગત નાદારી નિવારણ પ્રક્રિયામાં મોટી રાહત આપતા નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) ના નિર્ણય સામે અપીલ કરવાની તૈયારી કરી રહી...

Indian Stock Market Today: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે રોકાણકારોની ખરીદીના કારણે બીએસઈ સેન્સેક્સ 964.58 પોઇન્ટ (1.25%) વધીને 78,151.45 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી-50 261.55 પોઇન્ટ (1.09%)ની તેજી સાથે 24,334.30ના સ્તરે બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સે દિવસનું ઉચ્ચ સ્તર 78,282.55 નોંધાવ્યું હતું, જ્યારે નિફ્ટી 24,367.30 સુધી...

Indian Stock Market Crash 2026: ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વેસ્ટ એશિયામાં વધતા તણાવ, કાચા તેલના ભાવમાં ઉછાળો અને રૂપિયામાં નબળાઈ વચ્ચે ભારતીય બજારોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે કે વિશ્વની ટોપ-100 લિસ્ટેડ કંપનીઓમાં હવે એકપણ ભારતીય કંપની સામેલ નથી. બ્લૂમબર્ગના માર્કેટ કેપિટલાઇઝેશન આધારિત આંકડા મુજબ, વર્ષ 2025ની શરૂઆતમાં Reliance Industries (RIL), HDFC Bank અને Tata Consultancy Services (TCS) વિશ્વની ટોપ-1