
Valsad News : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ટુરિઝમ પ્રોજેક્ટને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે.

Shankersinh Vaghela Statement Controversy: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ રાજનેતા શંકરસિંહ વાઘેલાએ ‘મેલું ઉપાડવા’ને લઈને કરેલા નિવેદનનો મામલો હવે રાજકીય ચર્ચામાં આવ્યો છે. આ મામલે બારડોલી લોકસભાના સાંસદ અને આદિવાસી...

Modi 25 Years Tribal Communities Book: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદિવાસી સમુદાય સાથેના લાંબા સમયના જોડાણ અને આદિવાસી કલ્યાણ માટેના તેમના કાર્યને કેન્દ્રમાં રાખીને એક નવી પુસ્તક પ્રકાશિત થવા જઈ રહી...

વલસાડ જિલ્લામાં 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના ધરમપુર, નાનાપોંઢા, ધારણમાળ અને સુથારપાડા સહિતના વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.

અરવલ્લી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મેઘરજ, શામળાજી અને ભિલોડા સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.