સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વાબાંગ જામીરે વધારાનો ચાર્જ સંભાળ્યો
Surat New Incharge CP: સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ ખાતે બદલી થતાં ખાલી પડેલી જગ્યાએ સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ જામીરને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત્ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

AdminUpdated on: 05 Jul 2026 08:35 PM IST

સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વાબાંગ જામીરે વધારાનો ચાર્જ સંભાળ્યો
Surat New Incharge CP: સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ ખાતે બદલી થતાં ખાલી પડેલી જગ્યાએ સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ જામીરને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત્ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Admin
Updated on: 05 Jul 2026 08:35 PM IST

Surat New Incharge CP: સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ ખાતે બદલી થતાં ખાલી પડેલી જગ્યાએ સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ જામીરને સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યથાવત્ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વાબાંગ જામીરે આજે વિધિવત રીતે સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વધારાનો ચાર્જ સ્વીકારી લીધો છે અને સત્તાવાર રીતે પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. નવી જવાબદારી સંભાળ્યા બાદ તેઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ પોલીસ તંત્રની કામગીરીને અસરકારક રીતે આગળ વધારવા પર ભાર મૂકશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
AUTHOR