સુરતમાં ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીની ધરપકડ, 70 નશાકારક ટેબ્લેટ જપ્ત
Surat Police: સુરત શહેરમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ લિંબાયત પોલીસે વિસ્તારમાંથી એક આરોપીને નશાકારક ગોળીઓ સાથે ઝડપી પાડ્યો છે.

AdminUpdated on: 27 May 2026 06:34 PM IST

સુરતમાં ડ્રગ્સની હેરાફેરી કરતા આરોપીની ધરપકડ, 70 નશાકારક ટેબ્લેટ જપ્ત
Surat Police: સુરત શહેરમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ લિંબાયત પોલીસે વિસ્તારમાંથી એક આરોપીને નશાકારક ગોળીઓ સાથે ઝડપી પાડ્યો છે.

Admin
Updated on: 27 May 2026 06:34 PM IST

Surat Police: સુરત શહેરમાં ડ્રગ્સ અને નશીલા પદાર્થો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ લિંબાયત પોલીસે વિસ્તારમાંથી એક આરોપીને નશાકારક ગોળીઓ સાથે ઝડપી પાડ્યો છે.
પોલીસને આ મામલે બાતમી મળી હતી. ત્યારે બાતમીને આધારે કાર્યવાહી કરી આરોપી પાસેથી કુલ 70 નશાકારક ટેબ્લેટ, એક મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.
પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને નશાકારક ગોળીઓ ક્યાંથી લાવવામાં આવી તેમજ કોને સપ્લાય કરવામાં આવતી હતી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં યુવાનોને નશાની લતથી દૂર રાખવા માટે સુરત પોલીસ સતત સઘન અભિયાન ચલાવી રહી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
AUTHOR