ફોટો ગેલેરી

બનાસકાંઠામાં PM મોદીનો રોડ શો: રસ્તાની બંને બાજુ ઊભા રહી લોકોએ કર્યું ભવ્ય સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાસકાંઠા પ્રવાસ દરમિયાન ભવ્ય રોડ શો યોજાયો હતો. રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઊભા રહી તેમનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 30 Oct 2026 04:04 PM IST
1 / 5
Gallery Image 1

બનાસકાંઠા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમનને પગલે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

2 / 5
Gallery Image 2

બનાસકાંઠામાં યોજાયેલા રોડ શો દરમિયાન રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. લોકોએ વડાપ્રધાનનું અભિવાદન કરી સ્વાગત કર્યું હતું.

3 / 5
Gallery Image 3

રોડ શો દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથ હલાવીને રસ્તાની બંને બાજુ ઊભેલા લોકોને અભિવાદન કરતા જોવા મળ્યા હતા.

4 / 5
Gallery Image 4

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રોડ શોમાં ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5
Gallery Image 5

બનાસકાંઠાના ભીલડી ખાતે વડાપ્રધાન મોદીએ ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના પશુ ફાર્મની મુલાકાત લીધી હતી. આ કેન્દ્ર દેશી પશુઓની ઓલાદના સંવર્ધન માટે મહત્વપૂર્ણ બનશે.

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.