
Kadiyali Youth Death: જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં સ્થાનિક તળાવમાંથી 20 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ, ગોવિંદ બાંભણિયા નામનો યુવક છેલ્લા બે દિવસથી ઘરેથી ગુમ...

અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી બાયપાસ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. યુનિટી હોસ્પિટલ સામે બાઇક ચાલક અજાણ્યા યુવકનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે.

સુરતથી નવસારી જતી ટ્રેનમાં આજે સવારે અકસ્માતમાં 19 વર્ષીય યુવકનું મોત થતા ચકચાર મચી ગઈ છે. રુદ્રનામનો યુવક આજે સવારે પોતાની જોબ માટે સુરતથી નવસારી ટ્રેનમાં જઈ રહ્યો હતો. ત્યારે ટ્રેનના દરવાજા પાસે ઉભો હતો. અચાનક પગ લપસતા તે ચાલુ ટ્રેનમાંથી નીચે પટકતા તેનું ઘટના સ્થળ પર મોત થયુ હતુ. આ વાતની જાણ રેલ્વે પોલીસને થતા તેવો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચીને તપાસ હાથ ધરવામાં આવી હતી.