V

Vadodara Latest News

Karnali Kuber Bhandari  મંદિરે ભક્તોનું ઘોડાપૂર! દર્શન માટે 5 કલાક લાંબી કતારો, અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Karnali Kuber Bhandari મંદિરે ભક્તોનું ઘોડાપૂર! દર્શન માટે 5 કલાક લાંબી કતારો, અનેક રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા

Karnali Kuber Bhandari: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિરે સર્વપિતૃ અમાસ અને શનિવારના સંયોગે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

Nisha Parmar
વડોદરાના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત

વડોદરાના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત

વડોદરામાં આવેલા ડભોઈ તાલુકામાં ભાવપુરા ગામે વીજપોલ ધારાશાયી થતા 3 લોકોના ઘટના સ્થળે મોત થતા આસપાસ વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રક્ટ હેઠળ શ્રમિકો હાઈટેન્શન લાઈન કેબલ નાખવામાં નાખવામાં કામગીરી કરી રહ્યા હતા. ત્યારે અચાનક આ પોલ પડી જતા તેના નીચે રહેલા 3 લોકો ઘટના સ્થળ પર મોત થઈ ગયા હતા. આ ઘટનાને લઈને ગામના લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.

Rahul Desai
વડોદરાના જાંબુબેટ વિસ્તારમાં કારમાંથી વ્યક્તિની લાશ મળતા ચકચાર

વડોદરાના જાંબુબેટ વિસ્તારમાં કારમાંથી વ્યક્તિની લાશ મળતા ચકચાર

વડોદરા શહેરમાં કાલે રાત્રે જાંબુબેટની રામ પ્લાઝાની ગલીમાં એક કારમાં લોહીથીલથપત એક વ્યક્તિની લાશ મળી હતી. ઘણા સમયથી આ કાર પડી રહી હતી. ત્યારે આસપાસના વિસ્તારના લોકો શંકા જતા તેમને પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસે કારની અંદરનો દરવાજો ખોલ્યુ તો ત્યા એક વ્યક્તિની લાશ મળી આવી હતી. આ વાતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટના સ્થલ પર પહોંચી ગયા હતા. અને હત્યા કેમ કરવામાં આવી છે. તેની તપાસ હાલ ચાલુ છે.

Rahul Desai
વડોદરાના ક્રિકેટરની કમાલ, નિનાદ રાઠવાએ 52 બોલમાં 137 રન ફટકાર્યા

વડોદરાના ક્રિકેટરની કમાલ, નિનાદ રાઠવાએ 52 બોલમાં 137 રન ફટકાર્યા

વડોદરા: વડોદરાની ક્રિકેટ જગતમાં એક નવી ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. કિરણ મોરે T20 શ્રૃંખલામાં એલેમ્બિક વોરિયર્સના કેપ્ટન અને રિલાઇન્સ ટીમમાંથી રમતા વાઇસ કેપ્ટન ઓલરાઉન્ડર નિનાદ રાઠવાએ માત્ર 52 બોલમાં અણનમ 137 રન ફટકારીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.

Growth Now News