
Jamnagar મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી મેળામાં ખાણીપીણીના સ્ટોલ પર આરોગ્ય વિભાગની FSO ટીમે વહેલી સવારે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું.

Anklеshwar Hotel Checking: ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંકલેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ મામલતદાર, ડીવાયએસપી, નગરપાલિકા ચીફ...

જામનગરમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ કડક વલણ અપનાવ્યું છે. શહેરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને GPCBની જામનગર પ્રાદેશિક કચેરી દ્વારા રાત્રિના સમયે વિશેષ સરપ્રાઈઝ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન શંકર ટેકરી ઉદ્યોગ વિસ્તાર, વિવિધ GIDC વિસ્તારો તેમજ ચેલા-ચંગા રોડ પર આવેલા ઇલેક્ટ્રોપ્લેટિંગ સહિતના અનેક ઔદ્યોગિક એકમોની અચાનક તપાસ કરવામાં આવી હતી.