
Jetpur Suicide Case: રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ સરધારપુર દરવાજા વિસ્તારમાં 20 વર્ષીય યુવક જેનિશ ટાંકે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

Surat જિલ્લાના કડોદરામાં પરિણીત મહિલાના આપઘાતના બનાવથી ચકચાર મચી છે. ભાજપ મહિલા આગેવાનની પુત્રવધૂ નિધિએ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટ જિલ્લાના હોડથલી ગામમાં એક વ્યક્તિએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મૃતક હરિભાઈ જાદવે આપઘાત પહેલાં લખેલી સુસાઈડ નોટમાં કેટલાક લોકો સામે ગંભીર આક્ષેપો કર્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.