
Dahod Clash: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર ઘર્ષણની ઘટના સામે આવી છે.

Kheda News : ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ગુતાલ ગામમાં દારૂ અંગે પોલીસને બાતમી આપવાની અદાવતમાં બે જૂથો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે.

Ujjain Shahi Masjid : મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શાહી મસ્જિદના એક ભાગને રોડ વાઈડનિંગ માટે હટાવવાની કાર્યવાહી દરમિયાન સોમવારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી.

Dahod Stone Pelting Case: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન દાહોદમાં યોજાયેલી રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે કુલ 14 ઈસમો વિરુદ્ધ નામજોગ અને અન્ય આશરે 200 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રેલી દરમિયાન મામલો ગરમાયો મળતી માહિતી મુજબ, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું...

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા નાના અલીની પોલ પાસે એક જ કોમના બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણની ઘટના સામે આવી છે. બંને જૂથ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મામલો હિંસક બનતાં સામસામે પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો થયો હતો. ઘટનાની જાણ થતાં દરિયાપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં જૂનો વિવાદ કારણભૂત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.