N

Neeraj Chopra

કોમનવેલ્થ ગેમ્સ બાદ નીરજ ચોપરા ફરી મેદાનમાં ઉતરશે, 21 ઓગસ્ટે લોઝાન ડાયમંડ લીગમાં ભાગ લેશે

કોમનવેલ્થ ગેમ્સ બાદ નીરજ ચોપરા ફરી મેદાનમાં ઉતરશે, 21 ઓગસ્ટે લોઝાન ડાયમંડ લીગમાં ભાગ લેશે

કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ફરી એકવાર મેદાનમાં ઉતરવા તૈયાર છે. 21 ઓગસ્ટે યોજાનારી લોઝાન ડાયમંડ લીગમાં નીરજ દુનિયાના દિગ્ગજ ભાલાફેંક ખેલાડીઓ સામે ટક્કર આપશે.

Rahul Desai
ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની સોંપાઈ, ભવ્ય સમાપન સમારોહ સાથે CWG 2026 પૂર્ણ

ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની સોંપાઈ, ભવ્ય સમાપન સમારોહ સાથે CWG 2026 પૂર્ણ

ગ્લાસગોમાં ભવ્ય સમાપન સમારોહ સાથે કોમનવેલ્થ ગેમ્સ 2026નો અંત આવ્યો છે. આ ઐતિહાસિક પ્રસંગે ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની સત્તાવાર રીતે સોંપવામાં આવી, જેના કારણે અમદાવાદમાં યોજાનારી શતાબ્દી આવૃત્તિ માટે ભારતની તૈયારીઓની સત્તાવાર શરૂઆત થઈ છે.

Rahul Desai
CWG 2026: મીરાબાઈથી નીરજ ચોપરા સુધી, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું ગોલ્ડન પરફોર્મન્સ, મેડલ વિજેતાઓની સંપૂર્ણ યાદી જુઓ

CWG 2026: મીરાબાઈથી નીરજ ચોપરા સુધી, કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું ગોલ્ડન પરફોર્મન્સ, મેડલ વિજેતાઓની સંપૂર્ણ યાદી જુઓ

CWG 2026 India Medal Tally: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026 ભારત માટે એક શાનદાર ઘટના હતી. ભારતીય ખેલાડીઓએ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું. ભારતે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 39 મેડલ જીત્યા હતા. આ મેડલ ટેલીમાં ફક્ત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને કેનેડા જ ભારતથી આગળ નીકળી ગયા હતા. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં કુસ્તી, બેડમિન્ટન અને હોકી જેવી...

Rupin Bakraniya
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નીરજ ચોપડા સહિત તમામ એથ્લેટ્સને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નીરજ ચોપડા સહિત તમામ એથ્લેટ્સને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી

ગ્લાસગો (સ્કૉટલૅન્ડ): મનવેલ્થ ગેમ્સની ભાલાફેંક સ્પર્ધામાં ભારે પવન ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર બન્યો હતો. પવનની સતત બદલાતી દિશાને કારણે કોઈપણ ખેલાડી 84 મીટરનું ઓટોમેટિક ક્વોલિફિકેશન પાર કરી શક્યો નહોતો. તેમ છતાં ભારતના સ્ટાર જાવેલિન થ્રોઅર નીરજ ચોપડા, રોહિત યાદવ અને યશવીર સિંહે શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સ્પર્ધા દરમિયાન ભારતીય દર્શકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ગ્લાસગોના...

Rupin Bakraniya
નીરજ ચોપરાનો ધમાકો, 79.61 મીટર થ્રો સાથે ફાઈનલમાં એન્ટ્રી

નીરજ ચોપરાનો ધમાકો, 79.61 મીટર થ્રો સાથે ફાઈનલમાં એન્ટ્રી

ઈન્ટ્રો: ગ્લાસગોમાં યોજાઈ રહેલી જેવલિન થ્રો સ્પર્ધામાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. સ્ટાર ખેલાડી નીરજ ચોપરાએ 79.61 મીટરનો શાનદાર થ્રો કરીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તેમની સાથે રોહિત યાદવ અને યશવીર સિંહે પણ ટોપ-12માં જગ્યા બનાવી છે, જેથી હવે ભારતના ત્રણ ખેલાડીઓ મેડલ માટેની ફાઈનલમાં પડકાર રજૂ કરશે.

Rahul Desai