
BJP Kisan Morcha Gujarat Kisan Samvad: ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા, ગુજરાતની પ્રદેશ બેઠક મંગળવારે ગાંધીનગર સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે યોજાઈ હતી. રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત...

જામનગરમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને હવે તેમની રસાયણમુક્ત પેદાશોના સીધા વેચાણ માટે સ્થાયી બજાર મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ‘પ્રાકૃતિક ખેડૂત હાટ’નું લોકાર્પણ કર્યું હતું. આ કેન્દ્ર દ્વારા જિલ્લાના 18 જેટલા ખેડૂતો શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, તેલ અને ગોળ સહિતની પ્રાકૃતિક પેદાશોનું સીધું વેચાણ કરી શકશે.

અમદાવાદ હવે માત્ર ઐતિહાસિક શહેર નહીં, પરંતુ આધુનિક વિકાસનું પણ પ્રતિક બની રહ્યું છે. શહેરમાં એક પછી એક વિશ્વસ્તરીય ગગનચુંબી ઇમારતોનું નિર્માણ થઈ રહ્યું છે, જેના કારણે અમદાવાદનો સ્કાયલાઇન ઝડપથી બદલાઈ રહ્યો છે. આધુનિક સુવિધાઓ અને ભવ્ય પ્રોજેક્ટ્સ સાથે શહેર વૈશ્વિક સ્તરે પોતાની નવી ઓળખ ઉભી કરી રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. ૨૧ અને ૨૨ માર્ચના રોજ રાજ્યવ્યાપી "મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬"નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મિલેટ મહોત્સવ અંગે થયેલી ચર્ચા અંગે વિગતો આપતા રાજ્યના પ્રવક્તા અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'શ્રી અન્ન' અભિયાનને વેગ આપીને તેમના વિઝનને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે "ધરત