
Jamnagar Lift Problem: જામનગર મહાનગરપાલિકાની વહીવટી કચેરીમાં લિફ્ટની અવારનવાર સર્જાતી સમસ્યાને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓ અને અધિકારીઓની કામગીરીને લઈને સમયાંતરે સવાલો ઊભા થતા રહે છે. હવે તાજેતરમાં વિવિધ સમિતિઓમાં નિમણૂંક પામેલા ચેરમેનોની હાજરીને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. નિમણૂકના ગણતરીના દિવસોમાં જ ચેરમેનોની ગેરહાજરીએ મનપાના વહીવટ સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ 15 સમિતિઓના ચેરમેનોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. નવી જવાબદારી સંભાળ્યાને હજુ ચાર દિવસ...

રાજકોટના નવા મેયર નેહલ શુક્લા એક્શન મોડમાં... 72 કરોડના સાંઢિયા પુલની મુલાકાત દરમિયાન કામગીરીમાં ખામીઓ સામે આવતા અધિકારીઓને આડે હાથ લીધા... ગુણવત્તા સાથે કોઈ સમાધાન નહીં કરવાની કડક ચેતવણી આપી.