M

Meta India

Instagram Reel: મોબાઈલની નાની સ્ક્રીન નહીં, TV પર જોઈ શકશો રીલ્સ, ભારતમાં આવી રહ્યું છે નવું ફીચર

Instagram Reel: મોબાઈલની નાની સ્ક્રીન નહીં, TV પર જોઈ શકશો રીલ્સ, ભારતમાં આવી રહ્યું છે નવું ફીચર

Instagram Reel: ભારતમાં Instagram for TV ફીચર લાવવાની તૈયારીમાં છે. હવે યુઝર્સ Apple TV, Fire TV અને Google TV પર Reels જોઈ શકશે.

Nancy Shukal
હજારો યુઝર્સના WhatsApp એકાઉન્ટ અચાનક બંધ, Metaએ કહ્યું- ‘એકાઉન્ટ રિવ્યૂમાં છે’

હજારો યુઝર્સના WhatsApp એકાઉન્ટ અચાનક બંધ, Metaએ કહ્યું- ‘એકાઉન્ટ રિવ્યૂમાં છે’

મેટાની માલિકીની મેસેજિંગ એપ WhatsApp  હજારો યુઝર્સને સોમવારે અચાનક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી કે તેમના એકાઉન્ટ કોઈ પૂર્વ સૂચના વિના બંધ થઈ ગયા છે અને તેઓ એપના કેટલાક ફીચર્સનો ઉપયોગ કરી શકતા નથી.

Growth Now News
પીએમ મોદીનો વીડિયો ફેસબુક પરથી ગાયબ થતા મેટાની માફી, ટેક્નિકલ ખામી હોવાનું સ્પષ્ટીકરણ

પીએમ મોદીનો વીડિયો ફેસબુક પરથી ગાયબ થતા મેટાની માફી, ટેક્નિકલ ખામી હોવાનું સ્પષ્ટીકરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો ફેસબુક પરથી થોડા સમય માટે હટાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. મેટાએ આ ઘટના બદલ માફી માંગી છે અને વીડિયો હટાવવાનું કારણ ટેક્નિકલ ખામી હોવાનું જણાવ્યું છે.

Rahul Desai