M

MarketUpdate

વૈશ્વિક તણાવ વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત, સપ્તાહ દરમિયાન સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, આઈટી શેરો રહ્યા અગ્રેસર

વૈશ્વિક તણાવ વચ્ચે ભારતીય શેરબજાર મજબૂત, સપ્તાહ દરમિયાન સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી, આઈટી શેરો રહ્યા અગ્રેસર

ભારતીય શેરબજારે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ સપ્તાહનો અંત મજબૂતી સાથે કર્યો છે. અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ, કાચા તેલના ભાવમાં ઉછાળો અને નબળા વૈશ્વિક સંકેતો છતાં કંપનીઓના સારા પ્રથમ ત્રિમાસિક પરિણામો અને કેન્દ્ર સરકારના મોટા ઉત્પાદન સંબંધિત નિર્ણયો બજાર માટે સકારાત્મક સાબિત થયા.

Growth Now News
રૂપિયામાં મજબૂતીને પગલે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ, સેન્સેક્સમાં 232 પોઈન્ટનો ઉછાળો

રૂપિયામાં મજબૂતીને પગલે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ, સેન્સેક્સમાં 232 પોઈન્ટનો ઉછાળો

આજના કારોબાર દરમિયાન, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 231.99 પોઈન્ટ એટલે કે 0.31 ટકાની તેજી સાથે 75,415.35 ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 64.60 પોઈન્ટ એટલે કે 0.27 ટકાની મજબૂતી સાથે 23,719.30 પર બંધ થયો હતો.

Rahul Desai
નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ 135 અંક તૂટ્યો

નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજાર લાલ નિશાનમાં બંધ, સેન્સેક્સ 135 અંક તૂટ્યો

નિફ્ટી50 4.30 અંક અથવા 0.02 ટકા ઘટીને 23,654.70 પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 135.03 અંક અથવા 0.18 ટકા ઘટીને 75,183.36 પર બંધ થયો હતો.

Rahul Desai
રાજકોટમાં મોંઘવારીનો માર: ખાદ્યતેલના ભાવમાં 50 થી 70 રૂપિયાનો વધારો

રાજકોટમાં મોંઘવારીનો માર: ખાદ્યતેલના ભાવમાં 50 થી 70 રૂપિયાનો વધારો

રાજકોટમાં મોંઘવારીનો દબદબો સતત વધી રહ્યો છે. ઈરાન-ઈઝરાયેલ સહિત મધ્યપૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની આડઅસર હવે સ્થાનિક બજારો સુધી પહોંચી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેમાં ખાસ કરીને ખાદ્યતેલના ડબ્બામાં 50 થી 70 રૂપિયાનો વધારો નોંધાતા સામાન્ય જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. સતત વધતા ભાવ અને અસહ્ય ગરમીના કારણે બજારમાં ખરીદી ઘટી ગઈ છે અને વેપારીઓ પણ મંદીની સ્થિતિનો ઉલ્લેખ કરી રહ્યા છે.

Rahul Desai