
Mahant Swami Maharaj Navsari : BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આગામી 1 ડિસેમ્બરના રોજ સાત વર્ષના લાંબા અંતરાલ બાદ સંસ્કારનગરી નવસારીની પાવન ભૂમિ પર પધારશે.

Pramukh Swami Maharaj Biography : પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય પર આધારિત વિશાળ જીવનચરિત્રને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ‘એક જ લેખક દ્વારા લખાયેલા વિશ્વના સૌથી વિસ્તૃત જીવનચરિત્ર’.

BAPS Ahmedabad Gen Z Youth Vrat Tap: ડિજિટલ અને આધુનિક યુગમાં યુવા પેઢી વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે, ત્યારે અમદાવાદના BAPS સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા 1,400થી વધુ યુવક-યુવતીઓએ શ્રાવણ...

ફ્રાન્સની રાજધાની પેરિસમાં દેશના પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિધિ સંપન્ન થઈ છે. આ સાથે જ મંદિર હવે દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાયું છે. પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને એશિયા સહિત વિશ્વના વિવિધ દેશોમાંથી સંતો-ભક્તો તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

BAPS Swaminarayan Temple Ahmedabad Independence Day 2026: દેશભરમાં 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહ અને રાષ્ટ્રગૌરવ સાથે કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં પણ સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ઉજવણી 15 ઓગસ્ટના આ...