
Jammu Kashmir Police Medals 2026: દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીર પોલીસના કુલ 52 જવાનોને શૌર્ય અને પ્રશંસનીય સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી બહાદુરી, વિશિષ્ટ સેવા અને સરાહનીય કામગીરીને માન્યતા આપતા આ પુરસ્કારો જાહેર કરવામાં આવ્યા છે. 38 જવાનોને શૌર્ય મેડલ સત્તાવાર માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસના 51 જવાનોને આ વર્ષે પ્રતિષ્ઠિત પોલીસ મેડલ માટે...

શ્રીનગરઃ સુરક્ષાના કારણોસર એક દિવસ માટે રોકવામાં આવેલી શ્રી અમરનાથ યાત્રા ગુરુવારે ફરી શરૂ થઈ છે. 3 જુલાઈથી શરૂ થયેલી આ 57 દિવસીય યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 4.71 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કરી ચૂક્યા છે.

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લાલ ચોક વિસ્તારમાં આતંકવાદીઓએ પોલીસ દળને નિશાન બનાવી હુમલો કરતાં એક પોલીસ જવાન શહીદ થયા છે. આ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરક્ષા દળોએ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. મળતી માહિતી અનુસાર, અનંતનાગના લાલ ચોક નજીક કોકેરનાગ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશી ફરજ પર તૈનાત...

શ્રીનગર: લગભગ ત્રણ દાયકાથી વધુ જૂના 1996ના શ્રીનગર હિંસા કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. એજન્સીએ હુરિયત કોન્ફરન્સના છ વરિષ્ઠ નેતાઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. કેસ આતંકી હિલાલ અહમદ બેગના જનાજા દરમિયાન થયેલી હિંસા, પોલીસ પર ફાયરિંગ અને પથ્થરમારાની ઘટનાથી સંબંધિત છે. NIAના જણાવ્યા મુજબ ચાર્જશીટમાં શબ્બીર અહમદ શાહ, સૈયદ અલી શાહ ગિલાની, અબ્દુલ...

Amarnath Yatra 2026 Balatal Base Camp Aarti: જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલા બાલતાલ બેઝ કેમ્પ ખાતે અમરનાથ યાત્રા 2026ના પ્રારંભ પહેલાં પ્રથમ આરતી અને વિશેષ પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન યાત્રા સુરક્ષિત, સુગમ અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે ભગવાન શિવ સમક્ષ વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. બાલતાલ બેઝ કેમ્પમાં યોજાયેલી આ આરતી દરમિયાન...