I

Israel Lebanon Conflict

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે સસ્પેન્સ! ઈરાને અવરજવર બંધ કરવાનો કર્યો દાવો, અમેરિકાએ કહ્યું- હજુ ખુલ્લો છે

હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે સસ્પેન્સ! ઈરાને અવરજવર બંધ કરવાનો કર્યો દાવો, અમેરિકાએ કહ્યું- હજુ ખુલ્લો છે

તહેરાન/વોશિંગ્ટન: મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધી રહ્યો છે. ઈરાનની સંયુક્ત સૈન્ય કમાન્ડે હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) મારફતે જહાજોની અવરજવર બંધ કરવાની જાહેરાત કરી છે. ઈરાને આ પગલાં પાછળ અમેરિકા દ્વારા તાજેતરમાં થયેલા સમજૂતી કરાર (MoU)ના કથિત ઉલ્લંઘન, દક્ષિણ લેબનાનમાંથી સૈન્ય ન હટાવવું અને ઈઝરાયેલ દ્વારા યુદ્ધવિરામના ભંગને જવાબદાર ગણાવ્યા છે. ઈરાને આ નિર્ણયને "પ્રથમ પગલું" ગણાવતાં ચેતવણી આપી છે...

Rupin Bakraniya
સીજફાયરના કલાકોમાં જ ઇઝરાયલનો લેબનોન પર હુમલો, 5 લોકોના મોત

સીજફાયરના કલાકોમાં જ ઇઝરાયલનો લેબનોન પર હુમલો, 5 લોકોના મોત

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલા યુદ્ધવિરામના થોડા જ કલાકોમાં ફરી તણાવ વધ્યો છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સીજફાયર અમલમાં આવ્યા બાદ થયેલા આ હુમલાએ મધ્ય પૂર્વમાં ફરી સંઘર્ષ ભડકવાની આશંકા ઊભી કરી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં.

Rahul Desai
લેબનાનમાં તબાહી બાદ ઈરાનનો મોટો નિર્ણય,  માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમેરિકા સાથેની તમામ વાતચીત બંધ

લેબનાનમાં તબાહી બાદ ઈરાનનો મોટો નિર્ણય, માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમેરિકા સાથેની તમામ વાતચીત બંધ

ગાઝા અને લેબનોનમાં ઇઝરાયલની ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી વચ્ચે ઇરાને એક મોટો નિર્ણય લીધો છે અને અમેરિકા સાથે પરોક્ષ સંદેશાઓની આપ-લે પર પ્રતિબંધ મૂક્યો છે. ગાઝા અને લેબનોનમાં ઇઝરાયલની ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી વચ્ચે ઇરાને એક મોટો નિર્ણય લીધો છે અને અમેરિકા સાથે પરોક્ષ સંદેશાઓની આપ-લે પર પ્રતિબંધ મૂક્યો છે.

Rupin Bakraniya