
Surat માં ખાદ્ય ચીજોમાં ભેળસેળ અને અખાદ્ય ખોરાકના વેચાણ સામે ફૂડ સેફ્ટી વિભાગે કાર્યવાહી વધુ તેજ કરી છે. સતત પાંચમા દિવસે પણ શહેરની હોટલો અને રેસ્ટોરન્ટોમાં તપાસનો દોર યથાવત્ રહ્યો.

Gandhinagar Hotel Food Safety Inspection: ગાંધીનગર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય સુરક્ષાને લઈને ચાલી રહેલી સતત ડ્રાઇવ અંતર્ગત લવારપુર તેમજ ચિલોડા-હિંમતનગર હાઇવે પર આવેલી હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન તપાસ હાથ...

Surat માં શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગના બનાવ બાદ આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગ એલર્ટ મોડમાં આવી ગયા છે. શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે મોટા પાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરત શહેરના તમામ 9 ઝોનમાં અલગ-અલગ ટીમો બનાવીને હોટલ અને રેસ્ટોરન્ટમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે.