
Gujarat Data Center Hub: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે સુશાસનના સફળ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પાંચ વર્ષના સુશાસન દરમિયાન રાજ્યએ આર્થિક, ઔદ્યોગિક અને ભવિષ્યલક્ષી ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ...

PDEU SEQUENCE 2026: પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU), ગાંધીનગર ખાતે અદ્યતન ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, રિન્યુએબલ એનર્જી અને ક્લાઇમેટ એક્શન જેવા મહત્વપૂર્ણ વિષયો પર ‘Summit of the Future: SEQUENCE 2026’નું...

Tech Saksham Workshop Gujarat: ગાંધીનગર ખાતે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે રાષ્ટ્રીય કક્ષાની એક દિવસીય ‘ટેક સક્ષમ’ વર્કશોપનો શુભારંભ કરવામાં આવ્યો હતો. NICSI અને NIC-ગુજરાતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી...
Bhupendra Patel US Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુ.એસ. પ્રવાસના બીજા દિવસે સેમીકંડક્ટર, AI, એજ્યુકેશન ટેક, હેલ્થ ટેક, ગેમીંગ અને ડિપટેક સેક્ટર્સના ઈન્ડસ્ટ્રી લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ અને વન ટુ વન બેઠકોનો ઉપક્રમ યોજ્યો હતો. મુખ્યમંત્રી અને ગુજરાત ડેલિગેશને ટેક્નોલોજી અને સેમીકંડક્ટર સેક્ટરના 100થી વધુ લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજી હતી. આ ઉપરાંત એજ્યુ ટેક, હેલ્થ ટેક અને ગેમીંગ સેક્ટર્સના...

Gujarat FDI 2026: ગુજરાતને વૈશ્વિક કક્ષાએ વધુ સ્પર્ધાત્મક અને નવીન ટેકનોલોજી થકી વિકસિત બનાવવાના હેતુસર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે 'વિકસિત ગુજરાત સમિટ ૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ'થી વિકાસની રાજનીતિ અને વિકાસની...

ગાંધીનગર: ગુજરાતને દેશનું અગ્રણી હાઇપરસ્કેલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર હબ બનાવવાના વિઝન સાથે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે **'વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029'**નું લોન્ચિંગ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જાહેર કરાયેલી આ પોલિસી દ્વારા રાજ્યમાં મોટા પાયે રોકાણ આકર્ષવા, રોજગારીની નવી તકો ઊભી કરવા અ