
નવી દિલ્હી: જો તમે EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન)માંથી PF ઉપાડવા માટે ક્લેમ કર્યો છે અથવા ક્લેમ કરવાની તૈયારીમાં છો, તો તમારે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. EPFOએ પોતાના સિસ્ટમમાં મોટા પાયે ડેટાબેસ કન્સોલિડેશન અને સોફ્ટવેર અપગ્રેડ હાથ ધર્યું છે, જેના કારણે આગામી બે અઠવાડિયા સુધી ક્લેમ અને અન્ય ઓનલાઈન સેવાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. EPFOના જણાવ્યા...

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો સભ્યો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 8 દિવસથી ટેકનિકલ અપગ્રેડેશનને કારણે બંધ રહેલું EPFO પોર્ટલ હવે ફરી શરૂ કરવામાં આવ્યું છે. EPFOએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ડેટાબેઝ અને સોફ્ટવેર અપગ્રેડની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે

EPFO UPI PF Withdrawal: દેશના કરોડો PF ખાતાધારકો માટે કેન્દ્ર સરકાર તરફથી મોટી ખુશખબર સામે આવી છે. હવે PF ખાતામાંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનવાની છે. EPFO દ્વારા UPI મારફતે PFનું પૈસું ટ્રાન્સફર કરવાની નવી સિસ્ટમની ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું છે. હાલમાં PFનું પૈસું ઉપાડવા માટે ઓનલાઇન ક્લેમ પ્રક્રિયા અને લાંબી રાહ જોવી પડતી...

EPFO Rules: ઘણા ભારતીયો નોકરી, બિઝનેસ અથવા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં શિફ્ટ થાય છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે ભારતમાં ચાલતું PF (Provident Fund) એકાઉન્ટનું શું થશે? શું PF એકાઉન્ટ બંધ થઈ જાય છે? શું તેમાં વ્યાજ મળતું રહે છે? અને વિદેશમાં રહીને PF કેવી રીતે ઉપાડી શકાય? EPFOના નિયમો અનુસાર, વિદેશ જતાં PF એકાઉન્ટ બંધ થતું નથી, પરંતુ તેના કેટલાક નિયમોમાં ફેરફાર થાય છે. ચાલો સરળ ભાષામાં સમજીએ સમગ્ર પ્રક્રિયા.

EPFO Update: EPFO સંબંધિત દેશભરના લાખો ખાતાધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સરકાર પેન્શન વધારાથી લઈને સરળ ઉપાડ સુધીના ઘણા મહત્વપૂર્ણ ફેરફારો પર કામ કરી રહી છે.