
Ahmedabad : ધોલેરા-કોઠ વિસ્તારમાં વીજ વાયર ચોરી કરતી ગેંગનો અમદાવાદ ગ્રામ્ય LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Bhupendra Patel America Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વના ડેલિગેશનની અમેરિકા મુલાકાત ગુજરાતના વિકાસને વૈશ્વિક મૂડી, અદ્યતન ટેક્નોલોજી અને આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે વધુ મજબૂત રીતે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ બની છે.

Rajpath Club Dholera Oxygen Park: શહેરની અગ્રણી અને પ્રતિષ્ઠિત રાજપથ ક્લબ લિમિટેડની વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન ક્લબના ભવિષ્યના વિસ્તરણને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ક્લબ હવે એસ.જી. હાઇવે અને વાયણા બાદ પોતાની ત્રીજી ક્લબ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક વિકસાવશે. ક્લબના પ્રમુખ જગદીશચંદ્ર બી. પટેલના નેતૃત્વમાં યોજાયેલી AGMમાં જણાવાયું કે, ધોલેરા નજીક મોજે ગોલાણા અને વારણા ગામ પાસે, વટામણ...

ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન (DSIR)માં ઉદ્યોગોને લાંબા ગાળે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવા માટે 200 MLD ક્ષમતાનો દરિયાઈ પાણી ડીસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે ટેક્નો-ઇકોનોમિક ફિઝિબિલિટી સ્ટડી અને ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.