D

Dahod Police

Dahod : 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો, 1,459 પેટી સાથે ટ્રક જપ્ત

Dahod : 1 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો, 1,459 પેટી સાથે ટ્રક જપ્ત

Dahod : લોકલ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા દારૂના મોટા જથ્થાને ઝડપી પાડ્યો. ખંગેલા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક ટ્રકમાંથી 1,459 પેટી દારૂનો જથ્થો ઝડપાયો છે.

Kunjan Shukal
Dahod માં કારમાંથી 365 ગ્રામ મેફોગ્રેન ડ્રગ્સ મળ્યું, MP તરફથી આવતી કારમાં પોલીસ ચેકિંગ દરમિયાન આરોપી ઝડપાયો

Dahod માં કારમાંથી 365 ગ્રામ મેફોગ્રેન ડ્રગ્સ મળ્યું, MP તરફથી આવતી કારમાં પોલીસ ચેકિંગ દરમિયાન આરોપી ઝડપાયો

Dahod જિલ્લામાં ડ્રગ્સ સામે પોલીસને મોટી સફળતા મળી છે. ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા મેફોગ્રેન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

Vivek Shah
Dahod માં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2160 બોટલ સાથે રૂ.6.39 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

Dahod માં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2160 બોટલ સાથે રૂ.6.39 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત

Dahod જિલ્લામાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે પોલીસે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે.

Vivek Shah
Dahod માં ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપી ફરાર,  PSO સહિત પોલીસ કોન્ટેબલને SP એ કર્યા સસ્પેન્ડ

Dahod માં ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી આરોપી ફરાર, PSO સહિત પોલીસ કોન્ટેબલને SP એ કર્યા સસ્પેન્ડ

Dahod માં પોલીસ લોકઅપની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ગાડીઓની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. આરોપીએ છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે લોકઅપમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

Growth Now News
Dahod Police: 74.62 લાખનો અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો, સ્કોર્પિયો મૂકી બે ફરાર

Dahod Police: 74.62 લાખનો અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો, સ્કોર્પિયો મૂકી બે ફરાર

Dahod Police: દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મોટી માત્રામાં અફીણના ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹74.62 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સ્કોર્પિયો કારમાં સવાર બે શખ્સો ગાડી છોડીને ફરાર થઈ ગયા હતા.

Rahul Desai
ઝાલોદમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો મોટો ખેલ, લગ્નના નામે યુવક સાથે ₹2.40 લાખની છેતરપિંડી

ઝાલોદમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગનો મોટો ખેલ, લગ્નના નામે યુવક સાથે ₹2.40 લાખની છેતરપિંડી

Dahod News: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં લગ્નના નામે છેતરપિંડી કરતી કથિત 'લૂંટેરી દુલ્હન' ગેંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આક્ષેપ મુજબ, લગ્ન કરાવવાના બહાને એક યુવક અને તેના પરિવાર પાસેથી અંદાજે ₹2.40 લાખ વસૂલવામાં આવ્યા હતા.

Growth Now News