C

Contaminated Water

અમદાવાદના જામફળવાડીમાં પાણીની સમસ્યાથી હાહાકાર, દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી રહીશો પરેશાન

અમદાવાદના જામફળવાડીમાં પાણીની સમસ્યાથી હાહાકાર, દૂષિત પાણી અને ઓછા પ્રેશરથી રહીશો પરેશાન

Jamalpurwadi Contaminated Water Problem Ahmedabad: અમદાવાદ શહેરના રામોલ રોડ પર આવેલા જામફળવાડી વિસ્તારની સંતદેવ ટેનામેન્ટ સોસાયટીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. એક તરફ સોસાયટીમાં ગંદુ અને દૂષિત પાણી આવી...

Rupin Bakraniya
Lakhota Lake: એકસાથે 11 કાચબાના મોત, દૂષિત પાણીની આશંકા વચ્ચે GPCBએ લીધા સેમ્પલ

Lakhota Lake: એકસાથે 11 કાચબાના મોત, દૂષિત પાણીની આશંકા વચ્ચે GPCBએ લીધા સેમ્પલ

Lakhota Lake: જામનગરના ઐતિહાસિક લાખોટા લેકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. લાખોટા લેકની પાળ વિસ્તારમાં એકસાથે 11 કાચબા મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. મોટી સંખ્યામાં કાચબાના મોતને પગલે સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કાચબાના મોત પાછળ લાખોટા લેકનું દૂષિત પાણી જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે હાલ મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

Rahul Desai
રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત, 900થી વધુ મકાનોમાં ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં રોષ

રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત, 900થી વધુ મકાનોમાં ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં રોષ

રાજકોટ શહેરમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના ધરમનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી 900થી વધુ મકાનોમાં દૂષિત પાણી આવતું હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.

Rahul Desai
અમુક વિસ્તારોમાં દૂષિત પાણીના વિતરણનો મેયરનો સ્વીકાર, જૂની પાઇપલાઇન અને ચોમાસાને ગણાવ્યા કારણ

અમુક વિસ્તારોમાં દૂષિત પાણીના વિતરણનો મેયરનો સ્વીકાર, જૂની પાઇપલાઇન અને ચોમાસાને ગણાવ્યા કારણ

રાજકોટ શહેરમાં દૂષિત પાણીના વિતરણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરના મેયર ડો. નેહલ શુક્લે સ્વીકાર્યું છે કે શહેરના અમુક વિસ્તારોમાં દૂષિત પાણીના વિતરણની સમસ્યા જોવા મળે છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સમસ્યાના કારણો અંગે મહાનગરપાલિકા સતત અભ્યાસ કરી રહી છે અને જરૂરી સુધારાત્મક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

Rahul Desai