
PM Modi Emotional: અંદાજે સાડા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં નશાની સમસ્યા, ગરીબી નાબૂદી, નક્સલવાદ, નાણાકીય સશક્તિકરણ અને વહીવટી સુધારા સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

IDBI Bank : આ સોદા હેઠળ કેનેડાની ફેયરફેક્સ ફાઈનાન્શિયલ હોલ્ડિંગ્સની પ્રવર્તક કંપની સાથે જોડાયેલી સંસ્થા ₹52,878 કરોડમાં બેન્કનો 60.72 ટકા હિસ્સો ખરીદશે.

ભારતીય રાજકારણમાં બુધવારનો દિવસ ઐતિહાસિક બની ગયો, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત 4,399 દિવસ સુધી દેશના ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સેવા આપીને પંડિત જવાહરલાલ નહેરુનો દાયકાઓ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ કેન્દ્રીય કેબિનેટે વિશેષ ઠરાવ પસાર કરીને PM મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

PM Modi Council of Ministers Meeting Result: ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી. આ બેઠક 11 મહિનામાં પહેલી હતી. પીએમ મોદીએ ચર્ચાના મુખ્ય મુદ્દાઓ તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યા. તેમણે કહ્યું કે આ બેઠકમાં 'વિકસિત ભારત' ના સ્વપ્નને પૂર્ણ કરવા માટે જરૂરી સુધારાઓ પર વિચાર કરવામાં આવ્યો.