B

Bhiloda News

Bhiloda News : ભિલોડા હાથમતી બ્રિજ પર જોખમી ગડર અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે, તંત્રને કેમ નથી દેખાતું!

Bhiloda News : ભિલોડા હાથમતી બ્રિજ પર જોખમી ગડર અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે, તંત્રને કેમ નથી દેખાતું!

Bhiloda News : અરવલ્લી જિલ્લાના ભિલોડામાં હાથમતી બ્રિજ પર ભારે વાહનોને રોકવા માટે મૂકવામાં આવેલો ગડર હવે વાહનચાલકો માટે જોખમરૂપ બની રહ્યો છે.

Vivek Shah
Arvalli : ભીલોડા પાસે યુવક પર જીવલેણ હુમલાની ફરિયાદ, જૂની અદાવતમાં રસ્તો રોકી માર માર્યાનો આક્ષેપ

Arvalli : ભીલોડા પાસે યુવક પર જીવલેણ હુમલાની ફરિયાદ, જૂની અદાવતમાં રસ્તો રોકી માર માર્યાનો આક્ષેપ

Arvalli : ભીલોડા પાસે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી છે.

Vivek Shah
Aravalli: મામલતદારને આવેદનપત્ર, માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી

Aravalli: મામલતદારને આવેદનપત્ર, માંગ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી

Aravalli: ભિલોડા તાલુકાના માજી સૈનિકોએ ખેતીની જમીન અને રહેણાંક પ્લોટની માંગ સાથે મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે. દેશની સેવા કર્યા બાદ પણ લાંબા સમયથી જમીન અને રહેણાંક પ્લોટની માંગ સંતોષાઈ ન હોવાનો આક્ષેપ કરી માજી સૈનિકોએ સરકાર સમક્ષ ન્યાયની માંગ કરી છે.

Rahul Desai
અરવલ્લીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી, ભિલોડામાં ભવ્ય રેલી યોજાઈ

અરવલ્લીમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી, ભિલોડામાં ભવ્ય રેલી યોજાઈ

અરવલ્લી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મેઘરજ, શામળાજી અને ભિલોડા સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Rahul Desai