
Bhavnagar Laththa Kand: ભાવનગરમાં ચકચાર મચાવનાર લઠ્ઠાકાંડ મામલે તપાસ કરી રહેલી ટીમને વધુ એક મોટી સફળતા મળી છે. એસએમસી (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે....

Bhavnagar Liquor Ban: ભારતનો સામ્યવાદી પક્ષ માર્કસવાદીના ગુજરાત પ્રદેશમંત્રી અરુણ મહેતા જિલ્લા મંત્રી અશોક સોમપુરા તથા રાજ્યમંત્રી મંડળના સદસ્ય નલીનીબેન જાડેજા ના જણાવ્યા મુજબ ભાવનગરના આદરણીય મહારાજા સર ભાવસિંહજી દ્વારા...

Bhavnagar duplicate liquor case: ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા લઠ્ઠાકાંડ બાદ રાજ્ય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ...

Bhavnagar લઠ્ઠાકાંડમાં ફાઈનલ અપડેટ સામે આવી છે. બનાવટી વિદેશી દારૂના કથિત સેવન સાથે જોડાયેલા આ મામલામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃતકાંક વધીને 9 થયો છે.

Bhavnagar Laththa Kand Main Accused Rais Arrested: ભાવનગરમાં સામે આવેલા લઠ્ઠાકાંડમાં તપાસ કરી રહેલી SMCને મોટી સફળતા મળી હોવાની માહિતી સામે આવી છે. લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી રઈસ ઝડપાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. રઈસને મધ્યપ્રદેશથી ભાવનગર લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી છે. મુખ્ય આરોપી રઈસ ઝડપાયો ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પોલીસ અને તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી હતી....