A

Amrit Bharat Station Scheme

Valsadના રેલવે પ્રશ્નો મુદ્દે સાંસદ ધવલ પટેલની રજૂઆત, નવી ટ્રેનો અને સ્ટોપેજની માંગ

Valsadના રેલવે પ્રશ્નો મુદ્દે સાંસદ ધવલ પટેલની રજૂઆત, નવી ટ્રેનો અને સ્ટોપેજની માંગ

Valsad Railway Issues: વલસાડ લોકસભા વિસ્તારના મુસાફરોની સુવિધા અને રેલવે માળખાના વિકાસને લઈને સાંસદ ધવલભાઈ પટેલે મુંબઈના ચર્ચગેટ સ્થિત પશ્ચિમ રેલવેના મુખ્ય મથક ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો રજૂ કર્યા...

Rupin Bakraniya
પીએમ મોદી આજે જીંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને બતાવશે લીલી ઝંડી, સ્વચ્છ રેલ પરિવહનમાં ભારતનું ઐતિહાસિક પગલું

પીએમ મોદી આજે જીંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને બતાવશે લીલી ઝંડી, સ્વચ્છ રેલ પરિવહનમાં ભારતનું ઐતિહાસિક પગલું

ભારત સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી પરિવહનની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે હરિયાણાના જીંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ સાથે ભારત એવા પસંદગીના દેશોમાં સામેલ થશે, જે હાઇડ્રોજન આધારિત રેલ પરિવહનના વિકાસ અને ઉપયોગ તરફ આગળ વધી રહ્યા છે.

Growth Now News
૬૫ કરોડના ખર્ચે આણંદ રેલવે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ, અમૂલ અને સરદાર પટેલની થીમ પર થશે પુનઃવિકાસ

૬૫ કરોડના ખર્ચે આણંદ રેલવે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ, અમૂલ અને સરદાર પટેલની થીમ પર થશે પુનઃવિકાસ

આણંદ શહેર માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે. લગભગ ૧૦૦ વર્ષ જૂના ઐતિહાસિક આણંદ રેલવે સ્ટેશનનું હવે આધુનિક ધોરણે પુનઃવિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રેલવે મંત્રાલયે આણંદ રેલવે સ્ટેશનના નવીનીકરણ માટે રૂ. ૬૫ કરોડના પ્રોજેક્ટને સત્તાવાર મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સ્ટેશનને 'વર્લ્ડ ક્લાસ' સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે.

Growth Now News