
Ranip Police Ganjo : અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Gujarat Crime Breaking News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 4 કિલો 531 ગ્રામ 220 મિલિગ્રામ હેરોઈન અને 2 કિલો 497 ગ્રામ 870 મિલિગ્રામ મેફેડ્રોનનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં નરોડા પોલીસે ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે. નાના ચિલોડા વિસ્તારમાંથી રૂ.14.16 કરોડની કિંમતનું 7 કિલોથી વધુ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કરી નાઇજિરિયન નાગરિક સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે આ ડ્રગ્સના નેટવર્ક અને સપ્લાય ચેઇનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.