
Shah Rukh Khan: શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ'ની સ્ટોરી લીક થયાનો રેડિટ પર દાવો. સુહાના સાથે પિતા-પુત્રીની ભૂમિકા અને 'કુછ કુછ હોતા હૈ' કનેક્શનની ચર્ચા.

Shah Rukh Khan: બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનના 61મા જન્મદિવસ પહેલાં ‘મન્નત’ પર મોટી સ્ક્રીન જોવા મળી. 2 નવેમ્બરે ‘કિંગ’નું ટીઝર કે ગીત રિલીઝ થવાની અટકળો તેજ થઈ.

Shah Rukh Khan: શાહરૂખ ખાનની "કિંગ" ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. શાહરૂખનો જન્મદિવસે ફિલ્મનું પહેલું ટીઝર રિલીઝ થવાની સંભાવના છે. ફેન્સને સરપ્રાઈઝ મળી શકે છે.

Salman Khan: "કોફી વિથ કરણ" સીઝન 9 ના પહેલા એપિસોડમાં કરણ જોહરે પોતાની સૌથી મોટી ઈચ્છા શેર કરી. તેને શાહરૂખ ખાન અને સલમાન ખાનને ફરીથી દિગ્દર્શિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

King: શાહરૂખ ખાન 2023 પછી મોટા પડદા પર પાછા ફરવા માટે તૈયાર છે. ફેન્સ તેની ફિલ્મ "કિંગ" ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જાણો આ ફિલ્મનું ટીઝર ક્યારે રિલીઝ થશે.

King: શાહરૂખ ખાનની "કિંગ" આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં અભિષેક બચ્ચન એક ક્રૂર વિલનના રોલમાં જોવા મળશે. શાહરૂખ ખાન સાથેના તેના સંબંધો વિશે અભિષેકે શું કહ્યું?

સલમાન ખાન ફરી એકવાર લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 20’ સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. શોના નવા પ્રોમો બાદ હવે સલમાન ખાનની સાથે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની એન્ટ્રીને લઈને અટકળો તેજ બની છે.