શ

શાઈ હોપ

T20 ઈન્ટરનેશનલ મેચોમાં 1 વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા વિકેટકીપર-બેટ્સમેન

T20 ઈન્ટરનેશનલ મેચોમાં 1 વર્ષમાં સૌથી વધુ સિક્સ ફટકારનારા વિકેટકીપર-બેટ્સમેન

T20 ફોર્મેટમાં મોટાભાગની ટીમમાં હવે વિકેટકીપર હોય છે, જે બેટિંગમાં પણ બેસ્ટ હોય છે અને ટોપ ઓર્ડરમાં પણ રમે છે. તો તમને એવા વિકેટકીપર-બેટ્સમેન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને પૂર્ણ-સભ્ય ટીમોમાં T20I મેચમાં 1 વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા છે.

Nancy Shukal
Ind Vs WI: સિરીઝ 2-2 થી રહી ડ્રો, પાંચમી T20 રદ્દ થયા પછી ઐયર અને હોપે શું કહ્યું?

Ind Vs WI: સિરીઝ 2-2 થી રહી ડ્રો, પાંચમી T20 રદ્દ થયા પછી ઐયર અને હોપે શું કહ્યું?

Ind Vs WI વચ્ચેની 5 મેચની T20I સિરીઝની છેલ્લી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે વરસાદને કારણે રદ્દ કરવામાં આવી, જેના કારણે સિરીઝ 2-2થી બરાબર રહી.

Nancy Shukal
Ind Vs WI: શાઈ હોપે જીત પછી શુભમન ગિલને આપ્યો જડબાતોડ જવાબ, સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો

Ind Vs WI: શાઈ હોપે જીત પછી શુભમન ગિલને આપ્યો જડબાતોડ જવાબ, સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો

Ind Vs WI: વેસ્ટ ઈન્ડીઝે ભારત સામે T20 સિરીઝની બીજી મેચમાં 250 રનનો રેકોર્ડ ટાર્ગેટ હાંસલ કર્યો. મેચ પછી હોપની સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જે ચર્ચાનો વિષય બની છે.

Nancy Shukal
India Vs West Indies વનડે બાદ ICCની કડક કાર્યવાહી, જાણો કેમ લીધો આ નિર્ણય?

India Vs West Indies વનડે બાદ ICCની કડક કાર્યવાહી, જાણો કેમ લીધો આ નિર્ણય?

India Vs West Indies વચ્ચેની ત્રીજી વનડે મેચ અંગે ICCએ કડક કાર્યવાહી કરી છે. બંને ટીમને નિર્ધારિત સમયમાં ઓવર્સ પૂરી કરવામાં નિષ્ફળ રહેવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

Nancy Shukal
Ind Vs WI: વેસ્ટ ઈન્ડિઝે 43 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ODI ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

Ind Vs WI: વેસ્ટ ઈન્ડિઝે 43 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ODI ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ

Ind Vs WI: જોન કેમ્પબેલ, શાઈ હોપ અને આમિર જાંગુની રેકોર્ડ સદીઓએ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમને ભારત સામેનો સૌથી વધુ વનડે સ્કોર બનાવવામાં મદદ કરી, અને 1983નો રેકોર્ડ તોડ્યો.

Nancy Shukal
Ind Vs WI: વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ ટીમ ભારત પહોંચી, રમાશે 8 મેચ, જાણો ડિટેલ્સ

Ind Vs WI: વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ ટીમ ભારત પહોંચી, રમાશે 8 મેચ, જાણો ડિટેલ્સ

Ind Vs WI: વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમ 3 મેચની ODI સિરીઝ માટે ભારત આવી પહોંચી છે. સિરીઝની પહેલી મેચ 27 સપ્ટેમ્બરે રમાશે. ત્યારબાદ 5 મેચની T20I સિરીઝ રમાશે.

Nancy Shukal