
Vadodara : વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી. જોકે, સભાની શરૂઆતથી જ વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો.

Namo for Viksit Bharat Vadodara: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા શહેરમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે આવી રહ્યા છે ત્યારે તેમના આગમનને વધાવવા શહેરમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...

વડોદરા: શહેરમાં પડેલા વરસાદ બાદ વડોદરા મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સમા વિસ્તારને ખોડિયારનગર સાથે જોડતા કેનાલ બ્રિજ પાસેનો રોડ અને બોક્સ કલવર્ટ બ્રિજ શરૂ થાય તે પહેલાં જ ધસી જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ પૃથ્વી સર્કલથી પોદ્દાર સ્કૂલ તરફ જતો નવો બ્રિજ હજુ સુધી જાહેર ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી....