
Khelo India: ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી મળી છે. 1856 કરોડ રૂપિયાના બજેટથી ઉદ્યોગને વેગ મળશે અને યુવાનો માટે રોજગારની નવી તક ઉભી કરશે.

Ahmedabad: અમદાવાદમાં 12 ઓક્ટોબરે બ્રિક્સ ટ્રેડિશનલ એન્ડ ઈન્ડિજીનસ ડેમોન્સ્ટ્રેશન ગેમ્સ 2026 યોજાશે. બ્રિક્સ દેશો અમદાવાદ ગેમ્સમાં પરંપરાગત અને સ્થાનિક રમતો અને સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરશે.

Indian Women's Hockey Gold Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા હોકી ટીમે ઐતિહાસિક પ્રદર્શન કરીને દેશને ગૌરવ અપાવ્યું છે. ફાઇનલ મુકાબલામાં ભારતે ચીનને 1-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો....

Vibrant Gujarat Global Summit 2027: ગુજરાતમાં રોકાણ, ઉદ્યોગ અને રોજગારની નવી તકોને વેગ આપવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027નો નવી દિલ્હીના ભારત મંડપ ખાતે કર્ટેન રેઈઝર કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી...

કોમનવેલ્થ ગેમ્સ 2026નો સાતમો દિવસ ભારત માટે શાનદાર રહ્યો. ભારતીય ખેલાડીઓએ એથ્લેટિક્સમાં ત્રણ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. પુરુષોની લોંગ જમ્પમાં મુરલી શ્રીશંકરે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે પેરા એથ્લેટિક્સની પુરુષોની 100 મીટર T47 સ્પર્ધામાં દિલીપ મહાદુ ગાવિતે ગોલ્ડ અને મોહમ્મદ બાસિલે સિલ્વર મેડલ જીતી ઐતિહાસિક સફળતા મેળવી હતી.

રાજકોટ: કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટની મુલાકાતે રહ્યા હતા, જ્યાં તેમણે ઉદ્યોગકારો સાથે ખાસ સંવાદ કર્યો હતો અને ત્યારબાદ એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. આ બેઠકમાં તેમણે દેશમાં રોજગાર સર્જન, પરપ્રાંતીય મજૂરોની સ્થિતિ અને ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક સ્તરે ઊભા થયેલા તેલ સંકટ અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. દેશમાં 3 કરોડ રોજગાર સર્જનનો લક્ષ્યાંક...